નીતિવચનો ૬:૧૬-૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ યહોવા છ બાબતોને નફરત કરે છે,હા, તે સાત બાબતોને ધિક્કારે છે: ૧૭ ઘમંડી આંખો,+ જૂઠું બોલતી જીભ,+ નિર્દોષનું ખૂન કરતા હાથ,+૧૮ કાવતરાં ઘડતું હૃદય,+ દુષ્ટ કામ કરવા દોડી જતા પગ,૧૯ વાતે વાતે જૂઠું બોલતો સાક્ષી+અને ભાઈઓમાં ભાગલા પડાવતો માણસ.+
૧૬ યહોવા છ બાબતોને નફરત કરે છે,હા, તે સાત બાબતોને ધિક્કારે છે: ૧૭ ઘમંડી આંખો,+ જૂઠું બોલતી જીભ,+ નિર્દોષનું ખૂન કરતા હાથ,+૧૮ કાવતરાં ઘડતું હૃદય,+ દુષ્ટ કામ કરવા દોડી જતા પગ,૧૯ વાતે વાતે જૂઠું બોલતો સાક્ષી+અને ભાઈઓમાં ભાગલા પડાવતો માણસ.+