યશાયા ૩૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ત્યાં કોઈ સિંહ નહિ આવે,કોઈ ખૂંખાર જાનવર પણ નહિ આવે. તેઓ ત્યાં જોવા નહિ મળે.+ ઈશ્વરે છોડાવેલા લોકો જ એના પર ચાલશે.+ હોશિયા ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ એ દિવસે હું મારા લોકોના ભલા માટે જંગલી જાનવરો સાથે, આકાશનાં પક્ષીઓ સાથે અને પૃથ્વી પર પેટે ચાલનાર પ્રાણીઓ સાથે એક કરાર* કરીશ,+ હું દેશમાંથી ધનુષ્ય, તલવાર અને યુદ્ધને દૂર કરીશ,+ હું મારા લોકોને સલામતીમાં રાખીશ.+
૯ ત્યાં કોઈ સિંહ નહિ આવે,કોઈ ખૂંખાર જાનવર પણ નહિ આવે. તેઓ ત્યાં જોવા નહિ મળે.+ ઈશ્વરે છોડાવેલા લોકો જ એના પર ચાલશે.+
૧૮ એ દિવસે હું મારા લોકોના ભલા માટે જંગલી જાનવરો સાથે, આકાશનાં પક્ષીઓ સાથે અને પૃથ્વી પર પેટે ચાલનાર પ્રાણીઓ સાથે એક કરાર* કરીશ,+ હું દેશમાંથી ધનુષ્ય, તલવાર અને યુદ્ધને દૂર કરીશ,+ હું મારા લોકોને સલામતીમાં રાખીશ.+