૧૮ અફસોસ છે તેઓને, જેઓ પોતાના દોષને કપટની દોરીઓથી ખેંચે છે.
ગાડું ખેંચતાં બળદની જેમ, તેઓ પોતાનાં પાપને ખેંચે છે.
૧૯ તેઓ કહે છે: “ઈશ્વર ઉતાવળ કરે,
પોતાનું કામ જલદી પાર પાડે, જેથી અમે એ જોઈ શકીએ.
ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનો હેતુ જલદી પૂરો થાય,
જેથી અમે એ જાણી શકીએ.”+