યશાયા ૪૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હે આકાશો, આનંદથી પોકારો,યહોવાએ પગલાં ભર્યાં છે! હે ધરતીનાં ઊંડાણો, વિજયનો પોકાર કરો! પર્વતો, જંગલો અને એમાંનાં બધાં વૃક્ષો,ખુશીથી ઝૂમી ઊઠો!+ યહોવાએ યાકૂબને છોડાવ્યો છેઅને ઇઝરાયેલ પર પોતાનું ગૌરવ વરસાવ્યું છે.”+
૨૩ હે આકાશો, આનંદથી પોકારો,યહોવાએ પગલાં ભર્યાં છે! હે ધરતીનાં ઊંડાણો, વિજયનો પોકાર કરો! પર્વતો, જંગલો અને એમાંનાં બધાં વૃક્ષો,ખુશીથી ઝૂમી ઊઠો!+ યહોવાએ યાકૂબને છોડાવ્યો છેઅને ઇઝરાયેલ પર પોતાનું ગૌરવ વરસાવ્યું છે.”+