યશાયા ૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હવે યહૂદામાં આહાઝ+ રાજાનું શાસન ચાલતું હતું. તે યોથામનો દીકરો અને ઉઝ્ઝિયાનો પૌત્ર હતો. એ સમયે સિરિયાનો રાજા રસીન અને ઇઝરાયેલનો રાજા પેકાહ+ યરૂશાલેમ સામે લડાઈ કરવા આવ્યા. પણ તેઓ* એને જીતી શક્યા નહિ.+ પેકાહ રમાલ્યાનો દીકરો હતો.
૭ હવે યહૂદામાં આહાઝ+ રાજાનું શાસન ચાલતું હતું. તે યોથામનો દીકરો અને ઉઝ્ઝિયાનો પૌત્ર હતો. એ સમયે સિરિયાનો રાજા રસીન અને ઇઝરાયેલનો રાજા પેકાહ+ યરૂશાલેમ સામે લડાઈ કરવા આવ્યા. પણ તેઓ* એને જીતી શક્યા નહિ.+ પેકાહ રમાલ્યાનો દીકરો હતો.