લેવીય ૧૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ દરેક પ્રાણીનો જીવ* તેના લોહીમાં છે.+ મેં પોતે તમને એ લોહી આપ્યું છે, જેથી તમે વેદી પર+ પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકો. લોહીમાં જીવ* હોવાથી એના દ્વારા પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે.+
૧૧ દરેક પ્રાણીનો જીવ* તેના લોહીમાં છે.+ મેં પોતે તમને એ લોહી આપ્યું છે, જેથી તમે વેદી પર+ પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકો. લોહીમાં જીવ* હોવાથી એના દ્વારા પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે.+