-
માલાખી ૧:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ જ્યારે તમે આંધળા પ્રાણીનું બલિદાન ચઢાવો છો, ત્યારે કહો છો: “એમાં કંઈ ખોટું નથી.” જ્યારે લંગડા કે બીમાર પ્રાણીનું બલિદાન ચઢાવો છો, ત્યારે કહો છો: “એમાં કંઈ ખોટું નથી.”’”+
“જરા તમારા અધિકારીને* એવાં પ્રાણીઓની ભેટ આપી જુઓ. શું તે એનાથી ખુશ થશે? શું તે તમારા પર કૃપા કરશે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
-