યર્મિયા ૪૪:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હવે ત્યાં ઘણા પુરુષો હતા, જેઓ જાણતા હતા કે તેઓની પત્નીઓ બીજા દેવોને બલિદાનો ચઢાવે છે. એ પુરુષો અને ત્યાં ઊભેલી તેઓની પત્નીઓના ટોળાએ તેમજ ઇજિપ્તના+ પાથ્રોસમાં+ રહેતા લોકોએ યર્મિયાને કહ્યું:
૧૫ હવે ત્યાં ઘણા પુરુષો હતા, જેઓ જાણતા હતા કે તેઓની પત્નીઓ બીજા દેવોને બલિદાનો ચઢાવે છે. એ પુરુષો અને ત્યાં ઊભેલી તેઓની પત્નીઓના ટોળાએ તેમજ ઇજિપ્તના+ પાથ્રોસમાં+ રહેતા લોકોએ યર્મિયાને કહ્યું: