ઉત્પત્તિ ૧૯:૨૪, ૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પછી યહોવાએ સદોમ અને ગમોરાહ પર ગંધક અને અગ્નિ વરસાવ્યાં. એ આકાશમાંથી, હા, યહોવા પાસેથી આવ્યાં.+ ૨૫ તેમણે એ શહેરોનો નાશ કર્યો. તેમણે આખા પ્રદેશનો, એ શહેરોમાં રહેતા બધા લોકોનો અને બધી વનસ્પતિનો સર્વનાશ કર્યો.+ યર્મિયા ૫૦:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ યહોવા કહે છે, “સદોમ અને ગમોરાહ+ અને તેઓની આસપાસનાં નગરોની+ જેમ બાબેલોનનો પણ નાશ થશે. ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ.+
૨૪ પછી યહોવાએ સદોમ અને ગમોરાહ પર ગંધક અને અગ્નિ વરસાવ્યાં. એ આકાશમાંથી, હા, યહોવા પાસેથી આવ્યાં.+ ૨૫ તેમણે એ શહેરોનો નાશ કર્યો. તેમણે આખા પ્રદેશનો, એ શહેરોમાં રહેતા બધા લોકોનો અને બધી વનસ્પતિનો સર્વનાશ કર્યો.+
૪૦ યહોવા કહે છે, “સદોમ અને ગમોરાહ+ અને તેઓની આસપાસનાં નગરોની+ જેમ બાબેલોનનો પણ નાશ થશે. ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ.+