-
યર્મિયા ૫૧:૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,
“બાબેલોનની દીકરી અનાજની ખળી* જેવી છે.
તેને દાબી દાબીને કઠણ બનાવવાનો સમય પાકી ગયો છે.
બહુ જલદી તેની કાપણીનો સમય આવશે.”
-