૨ કાળવૃત્તાંત ૨૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ઉઝ્ઝિયા+ રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.+ ૨ કાળવૃત્તાંત ૨૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેણે જઈને પલિસ્તીઓ સામે લડાઈ કરી.+ તેણે ગાથની+ દીવાલ, યાબ્નેહની+ દીવાલ અને આશ્દોદની+ દીવાલમાં બાકોરાં પાડ્યાં અને એ શહેરો જીતી લીધાં. પછી તેણે આશ્દોદના અને પલિસ્તીઓના વિસ્તારોમાં શહેરો બાંધ્યાં.
૩ ઉઝ્ઝિયા+ રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.+
૬ તેણે જઈને પલિસ્તીઓ સામે લડાઈ કરી.+ તેણે ગાથની+ દીવાલ, યાબ્નેહની+ દીવાલ અને આશ્દોદની+ દીવાલમાં બાકોરાં પાડ્યાં અને એ શહેરો જીતી લીધાં. પછી તેણે આશ્દોદના અને પલિસ્તીઓના વિસ્તારોમાં શહેરો બાંધ્યાં.