યર્મિયા ૪૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હે દીબોનમાં+ રહેતી દીકરી,તું મહિમાના શિખરથી નીચે ઊતર અને તરસી* બેસી રહે,કેમ કે મોઆબનો નાશ કરનાર તારા પર ચઢી આવ્યો છે,તે તારી કોટવાળી જગ્યાઓને ઉજ્જડ કરી દેશે.+
૧૮ હે દીબોનમાં+ રહેતી દીકરી,તું મહિમાના શિખરથી નીચે ઊતર અને તરસી* બેસી રહે,કેમ કે મોઆબનો નાશ કરનાર તારા પર ચઢી આવ્યો છે,તે તારી કોટવાળી જગ્યાઓને ઉજ્જડ કરી દેશે.+