યશાયા ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ મોઆબ વિરુદ્ધ ન્યાયચુકાદો:+ એક જ રાતમાં મોઆબના આર શહેરનો+ વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે. એક જ રાતમાં મોઆબના કીર+ શહેરનો વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે.
૧૫ મોઆબ વિરુદ્ધ ન્યાયચુકાદો:+ એક જ રાતમાં મોઆબના આર શહેરનો+ વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે. એક જ રાતમાં મોઆબના કીર+ શહેરનો વિનાશ થયો છે,એને ચૂપ કરી દેવામાં આવ્યું છે.