ગીતશાસ્ત્ર ૪૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+
૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+