-
યશાયા ૫:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ તેઓની મહેફિલોમાં વીણા, તારવાળું વાજિંત્ર,
ખંજરી, વાંસળી અને શરાબ હોય છે.
પણ તેઓ યહોવાનાં કામોનો વિચાર કરતા નથી,
તેમના હાથનાં કામોને જરાય ધ્યાન આપતા નથી.
-
-
યશાયા ૫૬:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ “આવો, હું શરાબ લાવું,
ચાલો આપણે ચિક્કાર પીએ.+
આવતી કાલ પણ આજના જેવી હશે, અરે હજુ વધારે જામશે!”
-