પુનર્નિયમ ૩૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+ પુનર્નિયમ ૩૨:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ અરે, આપણા દુશ્મનો પણ જાણી ગયા છે કે+તેઓનો ખડક આપણા ખડક જેવો નથી.+
૪ તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે,+કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે.+ તે વિશ્વાસુ ઈશ્વર છે,+ જે ક્યારેય અન્યાય કરતા નથી.+ તે ન્યાયી* અને સાચા છે.+