-
૨ કાળવૃત્તાંત ૧૨:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ યહોવાએ જોયું કે તેઓ નમ્ર બની ગયા હતા. એટલે શમાયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: “તેઓ મારી આગળ નમ્ર બની ગયા છે. હું તેઓનો નાશ નહિ કરું.+ થોડા સમય પછી હું તેઓને છોડાવી લઈશ. હું શીશાક દ્વારા યરૂશાલેમ પર મારો કોપ નહિ રેડું. ૮ પણ તેઓ તેના ગુલામો થશે. તેઓને ખબર પડશે કે મારી સેવા કરવામાં અને બીજા દેશોના રાજાઓની* સેવા કરવામાં કેટલો મોટો ફરક છે.”
-