૧ રાજાઓ ૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ યુફ્રેટિસ નદીથી લઈને પલિસ્તીઓના દેશ સુધીનાં અને ઇજિપ્તની સરહદ સુધીનાં બધાં રાજ્યો પર સુલેમાન રાજ કરતો હતો.+ તેઓ સુલેમાનને વેરો ભરતા* હતા. તે જીવ્યો ત્યાં સુધી તેઓએ તેની સેવા કરી.+
૨૧ યુફ્રેટિસ નદીથી લઈને પલિસ્તીઓના દેશ સુધીનાં અને ઇજિપ્તની સરહદ સુધીનાં બધાં રાજ્યો પર સુલેમાન રાજ કરતો હતો.+ તેઓ સુલેમાનને વેરો ભરતા* હતા. તે જીવ્યો ત્યાં સુધી તેઓએ તેની સેવા કરી.+