-
ઉત્પત્તિ ૭:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ જેઓમાં જીવનનો શ્વાસ* છે તેઓ સર્વ જોડીમાં નૂહ પાસે વહાણમાં ગયા. ૧૬ આમ ઈશ્વરના કહ્યા પ્રમાણે દરેક પ્રકારનાં પ્રાણીઓ, નર અને માદા વહાણમાં ગયાં. પછી યહોવાએ વહાણનો દરવાજો બંધ કરી દીધો.
-
-
નિર્ગમન ૧૨:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ એનું લોહી વાસણમાં ભરો. પછી મરવો છોડની* ડાળી લઈને એને લોહીમાં ડુબાડો અને એનાથી ઓતરંગ પર અને બંને બારસાખ પર લોહી લગાડો. સવાર સુધી કોઈએ ઘરની બહાર નીકળવું નહિ. ૨૩ પછી ઇજિપ્તવાસીઓ પર આફત લાવવા યહોવા પસાર થશે ત્યારે, યહોવા તમારાં ઘરના ઓતરંગ પર અને બંને બારસાખ પર લોહી જોઈને ત્યાંથી પસાર થઈ જશે. તે તમારાં ઘરમાં મરણની આફત* આવવા દેશે નહિ.+
-