-
યર્મિયા ૪૩:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ કારેઆહના દીકરા યોહાનાને, બધા સેનાપતિઓએ અને બધા લોકોએ યહોવાની આજ્ઞા માની નહિ અને યહૂદામાં રહેવાની ના પાડી.
-
-
યર્મિયા ૪૩:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેઓએ યહોવાની આજ્ઞા માની નહિ. તેઓ ઇજિપ્ત ગયા, છેક તાહપાન્હેસ સુધી ગયા.+
-