-
ગીતશાસ્ત્ર ૪૬:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પ્રજાઓમાં ઊથલ-પાથલ મચી ગઈ, રાજ્યો ઊથલાવી નાખવામાં આવ્યાં.
ઈશ્વરે પોતાનો અવાજ ઊંચો કર્યો અને પૃથ્વી પીગળી ગઈ.+
-
-
ગીતશાસ્ત્ર ૬૮:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૮ હે ઈશ્વર, ઊભા થાઓ, તમારા વેરીઓ વેરવિખેર થઈ જાઓ.
તમને નફરત કરનારાઓ તમારી આગળથી નાસી છૂટો.+
-
-
યશાયા ૧૭:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ પ્રજાઓ ઘણા પાણીની ગર્જના જેવો અવાજ કરશે.
ઈશ્વર તેઓને ધમકાવશે અને તેઓ દૂર ભાગી જશે,
જાણે પવન પર્વત પરનાં ફોતરાંને ઉડાડી જાય,
જાણે તોફાન કાંટાળો છોડ ઉડાડી જાય.
-