-
યશાયા ૯:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ દુષ્ટતા આગની જેમ ભડકે બળે છે,
જે ઝાડી-ઝાંખરાં અને જંગલી છોડને ભસ્મ કરી નાખે છે.
જંગલની ગીચ ઝાડીને એ આગ લગાડે છે
અને ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢે છે.
-