પુનર્નિયમ ૩૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ મારા કોપનો અગ્નિ ભભૂકી ઊઠ્યો છે,+એ કબરના*+ તળિયા સુધી બધું ખાખ કરી દેશે,પૃથ્વી અને એની ઊપજને ભરખી જશે,પહાડોના પાયાઓને સળગાવી દેશે. નાહૂમ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેમના ક્રોધ સામે કોણ ઊભું રહી શકે?+ તેમના કોપની જ્વાળા સામે કોણ ટકી શકે?+ તેમનો રોષ આગની જેમ રેડાશે,તેમના લીધે ખડકોના ચૂરેચૂરા થઈ જશે. હિબ્રૂઓ ૧૨:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ કેમ કે આપણા ઈશ્વર તો ભસ્મ કરનાર અગ્નિ છે.+
૨૨ મારા કોપનો અગ્નિ ભભૂકી ઊઠ્યો છે,+એ કબરના*+ તળિયા સુધી બધું ખાખ કરી દેશે,પૃથ્વી અને એની ઊપજને ભરખી જશે,પહાડોના પાયાઓને સળગાવી દેશે.
૬ તેમના ક્રોધ સામે કોણ ઊભું રહી શકે?+ તેમના કોપની જ્વાળા સામે કોણ ટકી શકે?+ તેમનો રોષ આગની જેમ રેડાશે,તેમના લીધે ખડકોના ચૂરેચૂરા થઈ જશે.