-
હઝકિયેલ ૧૮:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ તે ગરીબ પર જુલમ કરતો નથી. તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એનો ફાયદો ઉઠાવતો નથી. તે મારા કાયદા-કાનૂન પાળે છે અને મારા નિયમો પ્રમાણે ચાલે છે. એવો માણસ પોતાના પિતાના ગુનાઓને લીધે માર્યો નહિ જાય. તે ચોક્કસ જીવતો રહેશે.
-