પુનર્નિયમ ૨૮:૪૯, ૫૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૯ “યહોવા દૂર દૂરથી, પૃથ્વીના છેડાથી તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરશે,+ જેની ભાષા તમે જાણતા નથી.+ ગરુડની જેમ એ તમારા પર ઓચિંતી તરાપ મારશે.+ ૫૦ એ પ્રજા દેખાવમાં ભયંકર હશે. એ વૃદ્ધોનો આદર નહિ કરે અને બાળકો પર દયા નહિ બતાવે.+ યશાયા ૨૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ એટલે અચકાતાં અચકાતાં બોલનારાઓ અને પરદેશી ભાષામાં વાત કરનારાઓ દ્વારા તે આ લોકો સાથે બોલશે.+ યર્મિયા ૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહોવા કહે છે, “હે ઇઝરાયેલીઓ, હું દૂર દેશથી તમારા પર એક પ્રજા લાવું છું.+ એ પ્રજા પ્રાચીન સમયથી છે, હા, વર્ષોનાં વર્ષોથી છે. તેની ભાષા તમે જાણતા નથી,તે જે બોલે છે એ તમે સમજતા નથી.+
૪૯ “યહોવા દૂર દૂરથી, પૃથ્વીના છેડાથી તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરશે,+ જેની ભાષા તમે જાણતા નથી.+ ગરુડની જેમ એ તમારા પર ઓચિંતી તરાપ મારશે.+ ૫૦ એ પ્રજા દેખાવમાં ભયંકર હશે. એ વૃદ્ધોનો આદર નહિ કરે અને બાળકો પર દયા નહિ બતાવે.+
૧૫ યહોવા કહે છે, “હે ઇઝરાયેલીઓ, હું દૂર દેશથી તમારા પર એક પ્રજા લાવું છું.+ એ પ્રજા પ્રાચીન સમયથી છે, હા, વર્ષોનાં વર્ષોથી છે. તેની ભાષા તમે જાણતા નથી,તે જે બોલે છે એ તમે સમજતા નથી.+