યશાયા ૧૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ જુઓ! ઈશ્વર અમને છોડાવનાર છે.+ અમે તેમના પર પૂરો ભરોસો રાખીશું અને કશાથી ડરીશું નહિ,+યહોવા ઈશ્વર, હા, યાહ* અમારી શક્તિ અને અમારું બળ છે,તે અમારો ઉદ્ધાર કરનાર બન્યા છે.”+ સફાન્યા ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.+ શૂરવીર યોદ્ધાની જેમ તે તને બચાવશે. તારા લીધે તે ખૂબ ખુશ થશે.+ તારા પર તેમને પ્રેમ છે, એટલે તે શાંત પડશે.* તારા લીધે તે આનંદનો પોકાર કરશે.
૨ જુઓ! ઈશ્વર અમને છોડાવનાર છે.+ અમે તેમના પર પૂરો ભરોસો રાખીશું અને કશાથી ડરીશું નહિ,+યહોવા ઈશ્વર, હા, યાહ* અમારી શક્તિ અને અમારું બળ છે,તે અમારો ઉદ્ધાર કરનાર બન્યા છે.”+
૧૭ તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.+ શૂરવીર યોદ્ધાની જેમ તે તને બચાવશે. તારા લીધે તે ખૂબ ખુશ થશે.+ તારા પર તેમને પ્રેમ છે, એટલે તે શાંત પડશે.* તારા લીધે તે આનંદનો પોકાર કરશે.