યશાયા ૫૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૨ જાગ સિયોન+ જાગ, બળવાન થા!+ હે યરૂશાલેમ, પવિત્ર શહેર, તારાં સુંદર કપડાં પહેર!+ હવેથી તારા શહેરમાં એવું કોઈ આવશે નહિ, જેની સુન્નત* થઈ નથી અને જે અશુદ્ધ છે.+
૫૨ જાગ સિયોન+ જાગ, બળવાન થા!+ હે યરૂશાલેમ, પવિત્ર શહેર, તારાં સુંદર કપડાં પહેર!+ હવેથી તારા શહેરમાં એવું કોઈ આવશે નહિ, જેની સુન્નત* થઈ નથી અને જે અશુદ્ધ છે.+