૨ કાળવૃત્તાંત ૩૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પણ રાજા હિઝકિયા અને આમોઝનો દીકરો પ્રબોધક યશાયા+ આ વિશે પ્રાર્થના કરતા રહ્યા. તેઓ મદદ માટે સ્વર્ગમાંના ઈશ્વરને કાલાવાલા કરતા હતા.+ ગીતશાસ્ત્ર ૫૦:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ આફતના સમયે મને પોકારજો,+હું તમને બચાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”+ યોએલ ૨:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પરસાળ અને વેદીની વચ્ચે રહીને+યહોવાની સેવા કરતા યાજકો વિલાપ કરો અને કહો: ‘હે યહોવા, તમારા લોકો પર દયા કરો;બીજી પ્રજાઓને તેઓ પર રાજ કરવા ન દો,તેઓને તમારા લોકોની* મજાક ઉડાવવા ન દો. લોકો કેમ એવું કહી જાય, “ક્યાં છે તેઓનો ઈશ્વર?”’+
૨૦ પણ રાજા હિઝકિયા અને આમોઝનો દીકરો પ્રબોધક યશાયા+ આ વિશે પ્રાર્થના કરતા રહ્યા. તેઓ મદદ માટે સ્વર્ગમાંના ઈશ્વરને કાલાવાલા કરતા હતા.+
૧૭ પરસાળ અને વેદીની વચ્ચે રહીને+યહોવાની સેવા કરતા યાજકો વિલાપ કરો અને કહો: ‘હે યહોવા, તમારા લોકો પર દયા કરો;બીજી પ્રજાઓને તેઓ પર રાજ કરવા ન દો,તેઓને તમારા લોકોની* મજાક ઉડાવવા ન દો. લોકો કેમ એવું કહી જાય, “ક્યાં છે તેઓનો ઈશ્વર?”’+