૨ કાળવૃત્તાંત ૩૨:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તેણે ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું અપમાન કરવા+ પત્રો પણ લખ્યા+ અને તે મન ફાવે એમ બોલ્યો: “બીજી પ્રજાના દેવો પોતાના લોકોને મારા હાથમાંથી છોડાવી શક્યા નથી.+ હિઝકિયાનો દેવ પણ ગમે એટલું કરે, તે મારા હાથમાંથી પોતાના લોકોને છોડાવી શકશે નહિ.”
૧૭ તેણે ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું અપમાન કરવા+ પત્રો પણ લખ્યા+ અને તે મન ફાવે એમ બોલ્યો: “બીજી પ્રજાના દેવો પોતાના લોકોને મારા હાથમાંથી છોડાવી શક્યા નથી.+ હિઝકિયાનો દેવ પણ ગમે એટલું કરે, તે મારા હાથમાંથી પોતાના લોકોને છોડાવી શકશે નહિ.”