-
૨ કાળવૃત્તાંત ૩૨:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ આમ યહોવાએ હિઝકિયાને અને યરૂશાલેમના બધા લોકોને આશ્શૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી બચાવ્યા. તેમણે તેઓને બીજા બધા દુશ્મનોથી પણ બચાવ્યા અને બધી રીતે શાંતિ આપી.
-