૨ કાળવૃત્તાંત ૩૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ આ બનાવો પછી, હિઝકિયાને બધી પ્રજાઓ પાસેથી ઘણું માન-સન્માન મળ્યું. ઘણા લોકો યરૂશાલેમમાં યહોવા માટે ભેટો લાવ્યા. તેઓ યહૂદાના રાજા હિઝકિયા માટે પણ કીમતી ચીજો લાવ્યા.+
૨૩ આ બનાવો પછી, હિઝકિયાને બધી પ્રજાઓ પાસેથી ઘણું માન-સન્માન મળ્યું. ઘણા લોકો યરૂશાલેમમાં યહોવા માટે ભેટો લાવ્યા. તેઓ યહૂદાના રાજા હિઝકિયા માટે પણ કીમતી ચીજો લાવ્યા.+