અયૂબ ૧૪:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ “સ્ત્રીથી જન્મેલા માનવીનું જીવનટૂંકું+ અને મુશ્કેલીઓથી ભરપૂર છે.+ ૨ તે ફૂલની જેમ ખીલે છે અને જલદી જ કરમાઈ જાય છે;*+તે પડછાયાની જેમ અદૃશ્ય થઈ જાય છે;+ ગીતશાસ્ત્ર ૯૦:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ લોકોને તમે પૂરની જેમ ઘસડી જાઓ છો.+ તેઓનું જીવન સપનાની જેમ ભુલાઈ જાય છે. તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.+ ૬ સવારમાં એ ખીલે છે અને ફૂલે-ફાલે છે,પણ સાંજ સુધીમાં ચીમળાઈને સુકાઈ જાય છે.+
૧૪ “સ્ત્રીથી જન્મેલા માનવીનું જીવનટૂંકું+ અને મુશ્કેલીઓથી ભરપૂર છે.+ ૨ તે ફૂલની જેમ ખીલે છે અને જલદી જ કરમાઈ જાય છે;*+તે પડછાયાની જેમ અદૃશ્ય થઈ જાય છે;+ ગીતશાસ્ત્ર ૯૦:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ લોકોને તમે પૂરની જેમ ઘસડી જાઓ છો.+ તેઓનું જીવન સપનાની જેમ ભુલાઈ જાય છે. તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.+ ૬ સવારમાં એ ખીલે છે અને ફૂલે-ફાલે છે,પણ સાંજ સુધીમાં ચીમળાઈને સુકાઈ જાય છે.+
૫ લોકોને તમે પૂરની જેમ ઘસડી જાઓ છો.+ તેઓનું જીવન સપનાની જેમ ભુલાઈ જાય છે. તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.+ ૬ સવારમાં એ ખીલે છે અને ફૂલે-ફાલે છે,પણ સાંજ સુધીમાં ચીમળાઈને સુકાઈ જાય છે.+