ગીતશાસ્ત્ર ૧૦૩:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ માણસના દિવસો ઘાસના જેવા છે.+ તે ખેતરનાં ફૂલોની જેમ ખીલી ઊઠે છે.+ ૧૬ પણ પવન ફૂંકાય ત્યારે, એનો નાશ થાય છે,જાણે એ ત્યાં હતું જ નહિ.
૧૫ માણસના દિવસો ઘાસના જેવા છે.+ તે ખેતરનાં ફૂલોની જેમ ખીલી ઊઠે છે.+ ૧૬ પણ પવન ફૂંકાય ત્યારે, એનો નાશ થાય છે,જાણે એ ત્યાં હતું જ નહિ.