યશાયા ૪૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ શરૂઆતથી હું પરિણામ જાહેર કરું છું,જે બનાવો હજી બન્યા નથી એ વિશે હું લાંબા સમય અગાઉથી જણાવું છું.+ હું કહું છું, ‘મેં ધાર્યું છે એ ચોક્કસ થશે.*+ હું જે ચાહું છું એ જરૂર પૂરું કરીશ.’+ ૧ પિતર ૧:૨૪, ૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ કેમ કે “બધા લોકો ઘાસ જેવા છે. તેઓનો મહિમા મેદાનનાં ફૂલો જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, ૨૫ પણ યહોવાના* શબ્દો હંમેશાં ટકી રહે છે.”+ એ “શબ્દો” તો તમને જણાવેલી ખુશખબર છે.+
૧૦ શરૂઆતથી હું પરિણામ જાહેર કરું છું,જે બનાવો હજી બન્યા નથી એ વિશે હું લાંબા સમય અગાઉથી જણાવું છું.+ હું કહું છું, ‘મેં ધાર્યું છે એ ચોક્કસ થશે.*+ હું જે ચાહું છું એ જરૂર પૂરું કરીશ.’+
૨૪ કેમ કે “બધા લોકો ઘાસ જેવા છે. તેઓનો મહિમા મેદાનનાં ફૂલો જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, ૨૫ પણ યહોવાના* શબ્દો હંમેશાં ટકી રહે છે.”+ એ “શબ્દો” તો તમને જણાવેલી ખુશખબર છે.+