યશાયા ૬૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ જુઓ, યહોવાએ ધરતીને ખૂણે ખૂણે આવું જાહેર કર્યું છે: “સિયોનની દીકરીને કહો,‘જો, તારો ઉદ્ધાર કરવામાં આવે છે.+ જો, ઈશ્વર ઇનામ આપવા તૈયાર છે,તે જે મજૂરી આપવાના છે, એ સાથે લઈને આવે છે.’”+ પ્રકટીકરણ ૨૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “‘જુઓ! હું જલદી જ આવું છું. હું દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપીશ.+
૧૧ જુઓ, યહોવાએ ધરતીને ખૂણે ખૂણે આવું જાહેર કર્યું છે: “સિયોનની દીકરીને કહો,‘જો, તારો ઉદ્ધાર કરવામાં આવે છે.+ જો, ઈશ્વર ઇનામ આપવા તૈયાર છે,તે જે મજૂરી આપવાના છે, એ સાથે લઈને આવે છે.’”+