-
યર્મિયા ૩૭:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ પછી યર્મિયાએ રાજા સિદકિયાને પૂછ્યું: “મેં તમારી વિરુદ્ધ, તમારા સેવકો વિરુદ્ધ કે આ લોકો વિરુદ્ધ એવું તો શું પાપ કર્યું છે કે તમે મને કેદખાનામાં નાખ્યો છે?
-