મીખાહ ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પ્રબોધકો* મારા લોકોને ખોટા માર્ગે દોરે છે.+ તેઓને ખોરાક આપવામાં આવે*+ ત્યારે તેઓ પોકાર કરે છે, ‘શાંતિ છે!’+ પણ કોઈ તેઓના મોંમાં ખોરાક ન મૂકે તો તેઓ તેની સામે યુદ્ધે ચઢે છે. એવા પ્રબોધકોને યહોવા કહે છે: મીખાહ ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેના આગેવાનો* લાંચ લઈને ઇન્સાફ કરે છે,+તેના યાજકો* પૈસા લઈને સલાહ આપે છે,+તેના પ્રબોધકો ચાંદી લઈને જોષ જુએ છે.+ તોપણ તેઓ યહોવા પર આધાર રાખીને* કહે છે: “શું યહોવા આપણી સાથે નથી?+ આપણા પર કોઈ આફત નહિ આવે.”+
૫ પ્રબોધકો* મારા લોકોને ખોટા માર્ગે દોરે છે.+ તેઓને ખોરાક આપવામાં આવે*+ ત્યારે તેઓ પોકાર કરે છે, ‘શાંતિ છે!’+ પણ કોઈ તેઓના મોંમાં ખોરાક ન મૂકે તો તેઓ તેની સામે યુદ્ધે ચઢે છે. એવા પ્રબોધકોને યહોવા કહે છે:
૧૧ તેના આગેવાનો* લાંચ લઈને ઇન્સાફ કરે છે,+તેના યાજકો* પૈસા લઈને સલાહ આપે છે,+તેના પ્રબોધકો ચાંદી લઈને જોષ જુએ છે.+ તોપણ તેઓ યહોવા પર આધાર રાખીને* કહે છે: “શું યહોવા આપણી સાથે નથી?+ આપણા પર કોઈ આફત નહિ આવે.”+