યહોશુઆ ૧૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પછી એ હિન્નોમની ખીણ* સુધી,+ દક્ષિણમાં યબૂસીઓના ઢોળાવ સુધી,+ એટલે કે યરૂશાલેમ સુધી હતી.+ પછી, પશ્ચિમમાં હિન્નોમની ખીણની આગળ આવેલા પહાડની ટોચ સુધી હતી, જે પહાડ ઉત્તરમાં રફાઈમની ખીણને છેડે આવેલો છે. યહોશુઆ ૧૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પશ્ચિમ તરફની હદ મોટા સમુદ્ર*+ અને એના કિનારા સુધી હતી. યહૂદાના વંશજોને તેઓનાં કુટુંબો પ્રમાણે ચારે બાજુ મળેલા વિસ્તારની આ હદ હતી.
૮ પછી એ હિન્નોમની ખીણ* સુધી,+ દક્ષિણમાં યબૂસીઓના ઢોળાવ સુધી,+ એટલે કે યરૂશાલેમ સુધી હતી.+ પછી, પશ્ચિમમાં હિન્નોમની ખીણની આગળ આવેલા પહાડની ટોચ સુધી હતી, જે પહાડ ઉત્તરમાં રફાઈમની ખીણને છેડે આવેલો છે.
૧૨ પશ્ચિમ તરફની હદ મોટા સમુદ્ર*+ અને એના કિનારા સુધી હતી. યહૂદાના વંશજોને તેઓનાં કુટુંબો પ્રમાણે ચારે બાજુ મળેલા વિસ્તારની આ હદ હતી.