યર્મિયા ૨૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ “હું મારાં બાકી રહેલાં ઘેટાંને એ જગ્યાએથી ભેગાં કરીશ, જ્યાં મેં તેઓને વિખેરી નાખ્યાં હતાં.+ હું તેઓને વાડામાં પાછાં લાવીશ.+ તેઓને ઘણાં બચ્ચાં થશે, તેઓ પુષ્કળ વધશે.+ યર્મિયા ૨૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેના દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે!”*+ યર્મિયા ૩૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એ દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે.’”*+ હઝકિયેલ ૩૪:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ “‘“હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ.+ હું દેશમાંથી જંગલી જાનવરોનો નાશ કરીશ.+ પછી તેઓ વેરાન પ્રદેશમાં સલામત રહેશે અને જંગલોમાં ઊંઘી જશે.+
૩ “હું મારાં બાકી રહેલાં ઘેટાંને એ જગ્યાએથી ભેગાં કરીશ, જ્યાં મેં તેઓને વિખેરી નાખ્યાં હતાં.+ હું તેઓને વાડામાં પાછાં લાવીશ.+ તેઓને ઘણાં બચ્ચાં થશે, તેઓ પુષ્કળ વધશે.+
૬ તેના દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે!”*+
૧૬ એ દિવસોમાં યહૂદાને બચાવવામાં આવશે+ અને ઇઝરાયેલ સુખ-શાંતિમાં રહેશે.+ તે આ નામથી ઓળખાશે: અમારી ભલાઈ યહોવા તરફથી છે.’”*+
૨૫ “‘“હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ.+ હું દેશમાંથી જંગલી જાનવરોનો નાશ કરીશ.+ પછી તેઓ વેરાન પ્રદેશમાં સલામત રહેશે અને જંગલોમાં ઊંઘી જશે.+