યર્મિયા ૩૧:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ યહોવા કહે છે, “એ દિવસો પછી હું ઇઝરાયેલના લોકો સાથે આ કરાર કરીશ. હું મારો નિયમ તેઓમાં મૂકીશ+ અને તેઓનાં દિલ પર એ લખીશ.+ હું તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારા લોકો બનશે.”+ મીખાહ ૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ બધા લોકો પોતપોતાના ઈશ્વરના નામમાં ચાલશે,પણ અમે તો સદાને માટે અમારા ઈશ્વર યહોવાના નામમાં ચાલીશું.+
૩૩ યહોવા કહે છે, “એ દિવસો પછી હું ઇઝરાયેલના લોકો સાથે આ કરાર કરીશ. હું મારો નિયમ તેઓમાં મૂકીશ+ અને તેઓનાં દિલ પર એ લખીશ.+ હું તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારા લોકો બનશે.”+