હઝકિયેલ ૩૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ‘હું મારી શક્તિ તમારામાં મૂકીશ અને તમે જીવતા થશો.+ તમારા દેશમાં હું તમને ફરીથી વસાવીશ. તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા એ બોલ્યો છું અને એ ચોક્કસ પૂરું કરીશ,’ એવું યહોવા કહે છે.”
૧૪ ‘હું મારી શક્તિ તમારામાં મૂકીશ અને તમે જીવતા થશો.+ તમારા દેશમાં હું તમને ફરીથી વસાવીશ. તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા એ બોલ્યો છું અને એ ચોક્કસ પૂરું કરીશ,’ એવું યહોવા કહે છે.”