યર્મિયા ૩૧:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું જ્યારે યહૂદાના ગુલામોને ભેગા કરીશ, ત્યારે તેઓ યહૂદામાં અને એનાં શહેરોમાં ફરી કહેશે: ‘હે નેકીના ઘર,+ હે પવિત્ર પર્વત,+ યહોવા તને આશીર્વાદ આપે.’
૨૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “હું જ્યારે યહૂદાના ગુલામોને ભેગા કરીશ, ત્યારે તેઓ યહૂદામાં અને એનાં શહેરોમાં ફરી કહેશે: ‘હે નેકીના ઘર,+ હે પવિત્ર પર્વત,+ યહોવા તને આશીર્વાદ આપે.’