નહેમ્યા ૬:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ આખરે, અલૂલ* મહિનાના ૨૫મા દિવસે કોટનું કામ પૂરું થયું. કોટ ૫૨ દિવસમાં પૂરો થયો. ૧૬ અમારા બધા દુશ્મનોએ એ વિશે સાંભળ્યું અને આસપાસની પ્રજાઓએ એ જોયું ત્યારે, તેઓ શરમમાં ડૂબી ગયા.+ તેઓને સમજાઈ ગયું કે અમારા ઈશ્વરની મદદથી જ એ કામ પૂરું થયું છે.
૧૫ આખરે, અલૂલ* મહિનાના ૨૫મા દિવસે કોટનું કામ પૂરું થયું. કોટ ૫૨ દિવસમાં પૂરો થયો. ૧૬ અમારા બધા દુશ્મનોએ એ વિશે સાંભળ્યું અને આસપાસની પ્રજાઓએ એ જોયું ત્યારે, તેઓ શરમમાં ડૂબી ગયા.+ તેઓને સમજાઈ ગયું કે અમારા ઈશ્વરની મદદથી જ એ કામ પૂરું થયું છે.