નિર્ગમન ૨૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “જો તમે હિબ્રૂ દાસને ખરીદો,+ તો તે છ વર્ષ તમારી ચાકરી કરે. પણ સાતમા વર્ષે તે કોઈ કિંમત ચૂકવ્યા વગર આઝાદ થાય.+ લેવીય ૨૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તમે ૫૦મા વર્ષને પવિત્ર ગણો અને દેશના રહેવાસીઓ માટે છુટકારાની જાહેરાત કરો.+ એ તમારા માટે છુટકારાનું વર્ષ* છે. જે કોઈએ પોતાની માલ-મિલકત વેચી હોય, તેને એ પાછી મળે અને જે કોઈએ પોતાને ચાકર તરીકે વેચ્યો હોય, તે પોતાના કુટુંબમાં પાછો જાય.+
૨ “જો તમે હિબ્રૂ દાસને ખરીદો,+ તો તે છ વર્ષ તમારી ચાકરી કરે. પણ સાતમા વર્ષે તે કોઈ કિંમત ચૂકવ્યા વગર આઝાદ થાય.+
૧૦ તમે ૫૦મા વર્ષને પવિત્ર ગણો અને દેશના રહેવાસીઓ માટે છુટકારાની જાહેરાત કરો.+ એ તમારા માટે છુટકારાનું વર્ષ* છે. જે કોઈએ પોતાની માલ-મિલકત વેચી હોય, તેને એ પાછી મળે અને જે કોઈએ પોતાને ચાકર તરીકે વેચ્યો હોય, તે પોતાના કુટુંબમાં પાછો જાય.+