યર્મિયા ૨૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યાજકોએ અને પ્રબોધકોએ અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ માણસને મોતની સજા થવી જોઈએ,+ કેમ કે તેણે આ શહેર વિરુદ્ધ ભવિષ્યવાણી કરી છે. તમે તમારા કાને એ સાંભળી છે.”+
૧૧ યાજકોએ અને પ્રબોધકોએ અધિકારીઓને અને બધા લોકોને કહ્યું: “આ માણસને મોતની સજા થવી જોઈએ,+ કેમ કે તેણે આ શહેર વિરુદ્ધ ભવિષ્યવાણી કરી છે. તમે તમારા કાને એ સાંભળી છે.”+