૨૧ રાજા સિદકિયાએ હુકમ કર્યો કે યર્મિયાને ચોકીદારના આંગણામાં કેદ કરવામાં આવે.+ તેને દરરોજ એક રોટલી આપવામાં આવતી, જે ભઠિયારાની ગલીમાંથી લાવવામાં આવતી.+ જ્યાં સુધી શહેરમાં બધી રોટલી ખલાસ ન થઈ ગઈ, ત્યાં સુધી તેને દરરોજ રોટલી આપવામાં આવી.+ યર્મિયા ચોકીદારના આંગણામાં રહ્યો.