નિર્ગમન ૪:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તું વાત કરીશ ત્યારે હું તારી સાથે હોઈશ. તારે શું કહેવું એ હું તને શીખવીશ.”+ નિર્ગમન ૪:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તું તેની સાથે વાત કરજે અને આ બધું તેને જણાવજે.+ હું તમારા બંને સાથે હોઈશ.+ તમારે શું કરવું એ હું તમને શીખવીશ. હઝકિયેલ ૩૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “હે માણસના દીકરા, મેં તને ઇઝરાયેલીઓ પર ચોકીદાર ઠરાવ્યો છે. તું મારી વાણી સાંભળે કે તરત તેઓને મારા તરફથી ચેતવણી આપજે.+
૧૫ તું તેની સાથે વાત કરજે અને આ બધું તેને જણાવજે.+ હું તમારા બંને સાથે હોઈશ.+ તમારે શું કરવું એ હું તમને શીખવીશ.
૭ “હે માણસના દીકરા, મેં તને ઇઝરાયેલીઓ પર ચોકીદાર ઠરાવ્યો છે. તું મારી વાણી સાંભળે કે તરત તેઓને મારા તરફથી ચેતવણી આપજે.+