હોશિયા ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ત્યાર બાદ ઇઝરાયેલીઓ પાછા આવશે અને તેઓના ઈશ્વર યહોવાને+ અને તેઓના રાજા દાઉદને શોધશે.+ છેલ્લા દિવસોમાં તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં યહોવા પાસે આવશે, જેથી તેમની ભલાઈનો ફરીથી અનુભવ કરી શકે.+
૫ ત્યાર બાદ ઇઝરાયેલીઓ પાછા આવશે અને તેઓના ઈશ્વર યહોવાને+ અને તેઓના રાજા દાઉદને શોધશે.+ છેલ્લા દિવસોમાં તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં યહોવા પાસે આવશે, જેથી તેમની ભલાઈનો ફરીથી અનુભવ કરી શકે.+