યશાયા ૪૭:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ઓ મોજમજા ચાહનારી, હવે સાંભળ.+ તું બેફિકર બેઠી છે અને મનમાં કહે છે: “મારા જેવું કોણ છે?+ હું કદી વિધવા થવાની નથીઅને મારાં બાળકો કદી મરવાનાં નથી.”+
૮ ઓ મોજમજા ચાહનારી, હવે સાંભળ.+ તું બેફિકર બેઠી છે અને મનમાં કહે છે: “મારા જેવું કોણ છે?+ હું કદી વિધવા થવાની નથીઅને મારાં બાળકો કદી મરવાનાં નથી.”+