યર્મિયા ૫૧:૫૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૮ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “બાબેલોનનો કોટ ભલે પહોળો છે, એને જમીનદોસ્ત કરવામાં આવશે.+ તેના દરવાજા ભલે ઊંચા છે, એને બાળી નાખવામાં આવશે. લોકોની બધી મહેનત ધૂળમાં મળી જશે. પ્રજાઓ જેના માટે તનતોડ મહેનત કરે છે, એને અગ્નિ ભરખી જશે.”+
૫૮ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “બાબેલોનનો કોટ ભલે પહોળો છે, એને જમીનદોસ્ત કરવામાં આવશે.+ તેના દરવાજા ભલે ઊંચા છે, એને બાળી નાખવામાં આવશે. લોકોની બધી મહેનત ધૂળમાં મળી જશે. પ્રજાઓ જેના માટે તનતોડ મહેનત કરે છે, એને અગ્નિ ભરખી જશે.”+